gu_tn/mat/23/05.md

1.3 KiB

They do all their deeds to be seen by people

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના કાર્યો એ રીતે કરે છે કે લોકો તેઓને જુએ કે તેઓ શું કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

For they make their phylacteries wide, and they enlarge the edges of their garments

ફરોશીઓ દ્વારા કરવામાં આવતી આ બંને બાબતો એ મુજબનું ચિત્ર ઉભું કરે છે જાણે કે તેઓ અન્ય લોકો કરતાં ઈશ્વરને વધુ માન આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

phylacteries

ચામડાની નાની પેટીઓ જેના પર શાસ્ત્રની કલમો લખેલ કાગળ હોય

they enlarge the edges of their garments

ઈશ્વર પ્રત્યે તેમનો ભકિતભાવ દર્શાવવા માટે ફરોશીઓ તેમના વસ્ત્રોની કોર વિશેષ કરીને તળિયા સુધી લાંબી રાખતા હતા.