# They do all their deeds to be seen by people આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેમના કાર્યો એ રીતે કરે છે કે લોકો તેઓને જુએ કે તેઓ શું કરે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # For they make their phylacteries wide, and they enlarge the edges of their garments ફરોશીઓ દ્વારા કરવામાં આવતી આ બંને બાબતો એ મુજબનું ચિત્ર ઉભું કરે છે જાણે કે તેઓ અન્ય લોકો કરતાં ઈશ્વરને વધુ માન આપે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # phylacteries ચામડાની નાની પેટીઓ જેના પર શાસ્ત્રની કલમો લખેલ કાગળ હોય # they enlarge the edges of their garments ઈશ્વર પ્રત્યે તેમનો ભકિતભાવ દર્શાવવા માટે ફરોશીઓ તેમના વસ્ત્રોની કોર વિશેષ કરીને તળિયા સુધી લાંબી રાખતા હતા.