gu_tn/mat/19/01.md

1.4 KiB

General Information:

આ ઘટના નવા દ્રષ્ટાંતની શરૂઆત છે જે માથ્થી 22:46 માં શરુ થઈ છે, જે ઈસુની યહૂદીયામાંની સેવા વિશે કહે છે. આ કલમો ઈસુ કેવી રીતે યહૂદીયામાં આવ્યા તેની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

It came about that when

આ શબ્દસમૂહ સુવાર્તાના નિરૂપણમાં ઈસુના શિક્ષણ પછી આગળ શું બન્યું તેને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ક્યારે"" અથવા ""પછી

had finished these words

અહીં ""શબ્દો"" એ ઈસુએ શરૂઆતમાં જે શીખવ્યું તેનો ઉલ્લેખ કરે છે માથ્થી 18: 1. વૈકલ્પિક ભાષાંતર: ""આ બાબતો શીખવવાનું પૂર્ણ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

departed from

ત્યાંથી ચાલી નીકળે છે અથવા “નીકળી જવું”