gu_tn/mat/22/46.md

898 B

to answer him a word

અહીંયા ""શબ્દ"" એ લોકો શું કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને કોઈ જવાબ આપવા"" અથવા ""તેમને જવાબ આપવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to question him any longer

તે સૂચિત છે કે ત્યારબાદ કોઈએ પણ ઈસુને એવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત કરી નહીં, જેનો હેતુ એમ હોય કે ઈસુ તે પ્રશ્નોનો જવાબ ખોટો આપે અને ધાર્મિક આગેવાનો તેમની ધરપકડ કરી શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)