gu_tn/mat/15/18.md

949 B

Connecting Statement:

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ સમજાવવાનું ઈસુ જારી રાખે છે.

the things that come out of the mouth

વ્યક્તિ શું કહે છે તેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે વાત કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

from the heart

અહીંયા ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા અંતઃકરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિની અંદરથી"" અથવા ""વ્યક્તિના હૃદયમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)