gu_tn/mat/15/13.md

1.1 KiB

Every plant that my heavenly Father has not planted will be rooted up

આ એક રૂપક છે. ઈસુનો અર્થ એ છે કે ફરોશીઓ ખરેખર ઈશ્વરના નથી, તેથી ઈશ્વર તેમને દૂર કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

my heavenly Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

will be rooted up

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા પિતા તેને ઉખેડી કાઢશે"" અથવા ""ઈશ્વર તેને જમીનદોસ્ત કરશે"" અથવા ""ઈશ્વર તેઓનો નાશ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)