gu_tn/mat/12/48.md

1.2 KiB

Connecting Statement:

માથ્થી 12: 1 માં શરૂ થયેલ વૃતાંત, જ્યાં માથ્થી જણાવે છે કે ઈસુના સેવાકાર્યમાં વિરોધ વધવા લાગ્યા છે, તેનો અહીં અંત આવે છે.

the one who told him

જે વ્યક્તિએ ઈસુને કહ્યું તે સંદેશની વિગતો સમજી શકાય છે અને પુનરાવર્તનની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા માગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Who is my mother and who are my brothers?

ઈસુ લોકોને શીખવવા માટે આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારી માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને જણાવીશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)