gu_tn/mat/12/01.md

2.0 KiB

General Information:

માથ્થીની સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં ઈસુના સેવાકાર્યમાં વધતાં વિરોધ વિશે માથ્થી જણાવે છે. અહીં, ફરોશીઓએ ઈસુના શિષ્યોને સાબ્બાથ વારે ખેતરમાંથી દાણાઓ વીણી ખાવા સબંધી ટીકા કરે છે.

At that time

સુવાર્તાના નવા ભાગને આ ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “થોડા સમય પછી”

the grainfields

અનાજ રોપણી માટે એક સ્થળ. જો ઘઉં અજાણ્યું હોય અને ""અનાજ"" ખૂબ જ સામાન્ય હોય, તો તમે ""જેમાંથી રોટલી બનાવી તે છોડની ડાળી"" નો ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

to pluck heads of grain and eat them

બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?

to pluck heads of grain and eat them

ઘઉંના થોડા દાણા તોડવા અને ખાવા અથવા “અનાજનાં થોડા દાણા તોડવા અને ખાવા”

heads of grain

આ ઘઉંના છોડનો સૌથી ઉપરનો ભાગ છે. તે છોડના પાકેલા દાણા અથવા બીજને પકડી રાખે છે.