gu_tn/mat/12/42.md

3.6 KiB

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

Queen of the South

આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા ઇઝરાએલની દક્ષિણમાં આવેલી એક ભૂમિ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

will rise up at the judgment

ન્યાયના દિવસે ઉભા રહેવું પડશે

at the judgment

ન્યાયના દિવસે અથવા ""જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે."" જુઓ તમે માથ્થી 12:41 માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે.

this generation

ઈસુના સુવાર્તા પ્રચારના સમય દરમિયાન જેઓ રહેતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે

and condemn them

તમે માથ્થી 12:41 માં સમાન નિવેદનનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શિક્ષા"" અહીં આરોપ રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે"" અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ દક્ષિણની રાણીની જેમ જ્ઞાનની વાત સાંભળી નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

She came from the ends of the earth

અહીં “પૃથ્વીનો છેડો” એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ખૂબ દુર”. વૈકલ્પિક ભાષાંતર: “તે રાણી પૃથ્વીના અંત ભાગથી મળવાને આવી. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

She came from the ends of the earth to hear the wisdom of Solomon

આ નિવેદન સમજાવે છે કે શા માટે ઈસુના સમયની આ પેઢીના લોકોને દક્ષિણની રાણી દોષિત ઠરાવશે. વૈકલ્પિક ભાષાંતર: ""તે આવી"" (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

and see

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

someone greater

કોઈ વધુ મહત્વપૂર્ણ

someone greater

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

than Solomon is here

તમે ઈસુના નિવેદનના અસ્પષ્ટ અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""સુલેમાન કરતાં અહીં એક મોટો છે, છતાં તમે તેનું સાંભળતા નથી. તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)