gu_tn/mat/12/41.md

2.1 KiB

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

The men of Nineveh

નિનવેહના નાગરિકો

at the judgment

ન્યાયના દિવસે અથવા “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે”

this generation

ઈસુના સુવાર્તા પ્રચારના સમયમાં જેઓ હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

and will condemn it

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શિક્ષા"" એ આરોપ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે"" અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ નિનેવેહના લોકોની જેમ પસ્તાવો કર્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

and see

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

someone greater

કોઈ વધુ મહત્વપૂર્ણ

someone greater

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

than Jonah is here

તમે ઈસુના નિવેદનનો સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “યૂના કરતાં પણ મહાન અહીં છે, છતાં પણ તમે પસ્તાવો કર્યો નથી, તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)