gu_tn/mat/10/39.md

2.8 KiB

He who finds his life will lose it. But he who loses ... will find it

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક કહેવતનો ઉપયોગ કરે છે. આ શક્ય તેટલા ઓછા શબ્દો સાથે અનુવાદિત થવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જેઓ ગુમાવશે તે તેને પામશે” અથવા "" જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જે તેને ગુમાવશે તે તેને પામશે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

He who finds

આ “બચાવવું” અથવા “રાખવું” માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “રાખવા પ્રયત્ન કરે છે” અથવા “બચાવવા પ્રયત્ન કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will lose it

તેનો અર્થ એ નથી કે વ્યક્તિ મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથેના આત્મિક જીવનનો અનુભવ કરી શકશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""ખરું જીવન મેળવશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he who loses his life

આ મૃત્યુ પામવાનો અર્થ નથી. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવન કરતાં ઈસુને વધુ મહત્વ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પોતાનો નકાર કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for my sake

કારણ કે તે મારા પર ભરોસો કરે છે અથવા “મારા લીધે” અથવા ""મારા કારણે"". માથ્થી 10:18 માં આ ""મારી ખાતર"" એ વિચાર છે.

will find it

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક જીવનનો અનુભવ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્ય જીવનને પ્રાપ્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)