gu_tn/mat/10/18.md

715 B

you will be brought

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ તમને લાવશે” અથવા “તેઓ તમને ખેંચીને લઇ જશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for my sake

કારણ કે તમે મારા છો અથવા “તમે મને અનુસરો છો”

to them and to the Gentiles

તેઓને"" સર્વનામ એ ""ગવર્નર અને રાજાઓ"" અથવા “યહૂદી વિરોધ કરનારા” નો ઉલ્લેખ કરે છે.