gu_tn/mat/10/19.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

When they deliver you up

જ્યારે લોકો તમને ન્યાયસભામાં લઈ જાય. અહીં એજ “લોકો” છે જે “લોકો” માથ્થી 10:17 માં છે.

you ... you

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

do not be anxious about

ચિંતા કરશો નહીં

how or what you will speak

તમારે શું કહેવું અથવા શું બોલવું. આ બે વિચારોને જોડી શકાય છે: “તમારે શું બોલવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

for what to say will be given to you

આને સક્રીય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે પવિત્ર આત્મા તમને શીખવશે કે તમારે શું બોલવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in that hour

અહીં “ઘડી” નો અર્થ “તે સમય” છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમયે” અથવા “તે જ ઘડીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)