gu_tn/mat/10/17.md

920 B

Watch out for people! For they will deliver you up

આ બે નિવેદનો કેવી રીતે સંબંધિત છે તે દર્શાવવા તમે ""કારણ કે"" થી અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોથી સાવધ રહેજો કારણ કે તેઓ તે પ્રમાણે વર્તશે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

they will deliver you up to

તેઓ(લોકો) તમને ન્યાયસભાના નિયંત્રણ હેઠળ મૂકશે

councils

સ્થાનિક ધાર્મિક આગેવાનો અથવા જેઓ સાથે મળી સમાજમાં શાંતિ જાળવે છે.

they will whip you

તમને ચાબુકથી મારશે