gu_tn/mat/10/10.md

873 B

traveling bag

આ કદાચ મૂસાફરી દરમિયાન સાથે લઈ જવામાં આવતી થેલી અથવા કોઈક દ્વારા ખોરાક કે પૈસા મુકવા માટે વાપરવામાં આવતી થેલી હોઈ શકે છે.

two tunics

માથ્થી 5:40માં “પહેરણ” માટે ઉપયોગમાં લેવાયેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

the laborer

મજૂર

his food

અહીં “ખોરાક” એ વ્યક્તિની જરૂરિયાતનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેને શાની જરૂર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)