gu_tn/mat/05/40.md

1.5 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારો"" અને ""તારું"" શબ્દોની સાથે સાથે ""લેવા દે"", ""જાઓ"", ""આપો,"" અને ""પાછા ન હટવું"" સર્વ આજ્ઞાઓમાં છુપાયેલ “તું” દર્શાવતા બધા ઉલ્લેખ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ શબ્દોનું બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

coat ... cloak

ભારે શર્ટ કે સ્વેટર સમાન ""કોટ"" શરીર પર ચુસ્ત રીતે પહેરવામાં આવતો હતો. ""પહેરણ”, જે બંને વસ્ત્રોમાં વધુ મૂલ્યવાન હતું, તેને “કોટ” ઉપર હૂંફ માટે પહેરવામાં આવતું હતું અને રાત્રીના સમયે હૂંફ માટે પહેરણનો ઉપયોગ કામળા તરીકે પણ કરવામાં આવતો હતો.

let that person also have

તેને પણ તે વ્યક્તિને આપી દે