gu_tn/mat/10/02.md

1023 B

General Information:

અહીં લેખક બાર પ્રેરીતોના નામ દ્વારા તેમની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી બાર પ્રેરિતોની પૃષ્ઠભૂમિ વિશેની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the twelve apostles

આ એજ “બાર શિષ્યો” નું સમૂહ છે જેનો ઉલ્લેખ માથ્થી 10:1માં છે.

first

આ તેઓના નામનો ક્રમ છે, હોદ્દાનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)