1.4 KiB
1.4 KiB
Connecting Statement:
ઈસુ તેમના બાર શિષ્યોને તેમનું કાર્ય કરવા માટે બહાર મોકલે છે તે વૃતાંત દ્વારા આ અધ્યાયની શરૂઆત થાય છે.
Then he called his twelve disciples together
12 શિષ્યોને બોલાવ્યા (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)
gave them authority
ખાતરી કરો કે લખાણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ અધિકાર 1) અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા અને 2) રોગ અને માંદગી સાજા કરવાનો હતો.
to drive them out
અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવા
every disease and every sickness.
દરેક રોગ અને દરેક બીમારી. ""રોગ"" અને ""બીમારી"" શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. ""રોગ"" વ્યક્તિને બીમાર કરે છે. ""બિમારી"" એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.