gu_tn/mat/05/46.md

1.9 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમોને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેના શિક્ષણનું સમાપન કરે છે. આ ભાગની શરૂઆત માથ્થી5:17થી થઇ હતી.

what reward do you get?

ઈસુ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા લોકોને શિક્ષણ આપવા માગે છે કે લોકો તેમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે તે કોઈ ખાસ બાબત નથી કે જેના માટે ઈશ્વર તેમને બદલો આપે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને કોઈ બદલો મળનાર નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do not even the tax collectors do the same thing?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દાણીઓ પણ એમ જ કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)