gu_tn/mat/05/17.md

529 B

Connecting Statement:

કેવી રીતે ઈસુ સ્વયં જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા માટે આવ્યા છે, તે વિશે શિક્ષણ આપવાની શરૂઆત ઈસુ કરે છે.

the prophets

પ્રબોધકોએ શાસ્ત્રોમાં શું લખ્યું છે તેનો ઉલ્લેખ, આ કરે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)