gu_tn/luk/24/46.md

1.2 KiB

Thus it has been written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લાંબા સમય અગાઉ લોકોએ આ લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

rise again from the dead

આ કલમમાં, ""ઊઠવું"" એટલે ફરીથી સજીવન થવું. ""મૂએલામાંથી"" શબ્દો પાતાળમાંના સર્વ મૃત લોકોની વાત કરે છે.

the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસે ઈસુ ઉઠ્યા તે ""ત્રીજો દિવસ"" હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. તમે લૂક 24:7 માં કેવી રીતે તેનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)