gu_tn/luk/24/07.md

1.8 KiB

that the Son of Man

આ પરોક્ષ અવતરણની શરૂઆત છે. તેને યુએસટીની જેમ સીધા અવતરણ સાથે પણ અનુવાદ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

the Son of Man must be delivered up into the hands of sinful men and be crucified

અવશ્યનું"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તે એવું કંઈક છે જે ચોક્કસપણે બનશે કેમ કે ઈશ્વરે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે બનશે. તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જરૂરી હતું કે તેઓ મનુષ્ય પુત્રને પાપી માણસોને સોંપી દે જેઓ તેમને વધસ્તંભ પર જડાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

into the hands

અહીં ""હાથ"" એ સામર્થ્ય અથવા નિયંત્રણનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

on the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસે ઈસુ ઉઠ્યા તે ""ત્રીજો દિવસ"" હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)