gu_tn/luk/24/21.md

1.6 KiB

Connecting Statement:

બંને માણસો ઈસુને જવાબ આપવાનું ચાલુ રાખે છે.

the one who was going to redeem Israel

રોમનોએ યહૂદીઓ પર રાજ કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""જે ઇઝરાએલીઓને આપણા રોમન શત્રુઓથી મુક્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

But in addition to all these things

આ બીજું કારણ રજૂ કરે છે કે કેમ તેઓ માને છે કે ઈસુ ઇઝરાએલને મુક્ત કરશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હવે તે શક્ય લાગતું નથી કારણ કે

the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસ ઈસુને ઉઠાડવામાં આવ્યા તે ""ત્રીજો દિવસ"" હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. તમે લૂક 24:7 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

since all these things happened

ઈસુને મૃત્યુ સુધી દોરી જવાની ઘણી બધી ક્રિયાઓ થઈ હોવાથી