gu_tn/luk/22/61.md

1.3 KiB

turning, the Lord looked at Peter

પ્રભુએ વળીને પિતર તરફ જોયું

the word of the Lord

ઈસુએ જે કહ્યું હતું જ્યારે ઈસુએ કહ્યું હતું કે પિતર ઈસુનો નકાર કરશે

a rooster crows

મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાય તે પહેલાં બોલે છે. તમે લૂક 22:34 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું હતું તે જુઓ.

today

યહૂદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો અને પછીની સાંજ સુધી ચાલુ રહેતો. પરોઢ થતાં પહેલા અથવા પરોઢીએ શું થશે એ ઈસુએ પાછલી સાંજે કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""આજે રાત્રે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

deny me three times

તું મને જાણતો નથી એમ કહેતા ત્રણવાર મારો નકાર કરીશ