gu_tn/luk/22/49.md

1.1 KiB

those who were around Jesus

આ ઈસુના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

what was going to happen

આ ઈસુની ધરપકડ કરવા આવનારા યાજકો અને સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

should we strike with the sword?

પ્રશ્ન લડાઈના પ્રકાર વિશે છે જેમાં તેઓએ ઊતરવું જોઈએ (તલવારની લડાઈ), તેઓએ કયુ હથિયાર વાપરવું જોઈએ કે નહિ (તેઓ જે તલવારો લાવ્યા હતા, લૂક 22:38), પરંતુ તમારા અનુવાદે તેઓ જે હથિયારો લાવ્યા હતા એ કહેવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""અમે લાવ્યા હતા તે તલવારોથી તેમની વિરુદ્ધ લડીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)