gu_tn/luk/22/38.md

1.1 KiB

they said

આ ઈસુના ઓછામાં ઓછા બે પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

It is enough

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેમની પાસે પૂરતી તલવારો છે. ""હવે આપણી પાસે પૂરતી તલવારો છે."" અથવા 2) ઈસુ ઇચ્છે છે કે તેઓ તલવારો રાખવાની વાત બંધ કરે. ""તલવારો વિશે આ વાત વધુ નહિ."" જ્યારે ઈસુએ કહ્યું કે તેઓએ તલવારો ખરીદવી જોઈએ, ત્યારે તેઓ મુખ્યત્વે તેઓને તેઓ બધા જે જોખમોનો સામનો કરવો પડશે તે વિશે જણાવી રહ્યા હતા. તેઓ ખરેખર તલવારો ખરીદે અને લડે એવી તે ઇચ્છા રાખતા ન હતા.