gu_tn/luk/20/07.md

1.4 KiB

So they answered that

તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ જવાબ આપ્યો. ""તેથી"" શબ્દ તે ઘટનાને ચિહ્નિત કરે છે જે તે પહેલા બનેલી કોઈક બાબતને કારણે બની છે. આ કિસ્સામાં, તેઓએ અંદરોઅંદર દલીલ કરી (લૂક 20:5-6), અને તેઓ જે જવાબ કહેવા માગતા હતા એ તેઓ પાસે ન હતો.

they answered that they did not know where it was from.

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ કહ્યું, 'અમને ખબર નથી કે તે ક્યાંથી આવ્યો.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

where it was from

યોહાનનું બાપ્તિસ્મા ક્યાંથી આવ્યું. વૈકલ્પિક અનુવાદ: ""બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર ક્યાંથી આવ્યો"" અથવા ""લોકોને બાપ્તિસ્મા આપવાનો અધિકાર યોહાનને કોણે આપ્યો