gu_tn/luk/20/05.md

1.3 KiB

they reasoned

તેઓએ ચર્ચા કરી અથવા ""તેઓએ તેમના જવાબ પર વિચારણા કરી

among themselves

તેમની વચ્ચે અથવા ""એકબીજા સાથે

If we say, 'From heaven,' he will say

કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી છે, તો તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

From heaven

ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ ""યહોવાહ"" થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે ""સ્વર્ગ"" શબ્દનો ઉપયોગ કરતાં હતા. લૂક 20:4 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે થયું છે તે જુઓ . (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he will say

ઈસુ કહેશે