gu_tn/luk/20/04.md

1.8 KiB

was it from heaven or from men

ઈસુ જાણે છે કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી આવે છે, તેથી તેઓ માહિતી માટે પૂછી રહ્યા નથી. તે પ્રશ્ન પૂછે છે જેથી યહૂદી આગેવાનોએ તેઓ શું વિચારે છે તે જેઓ સાંભળી રહ્યા છે તે સર્વને કહેવું પડશે. આ પ્રશ્ન અલંકારિક છે, પરંતુ તમારે સંભવિત રીતે તેને એક પ્રશ્ન તરીકે અનુવાદ કરવું પડશે. વૈકલ્પિક અનુવાદ: ""તમને શું લાગે છે કે લોકોને બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી હતો કે માણસો તરફથી"" અથવા ""શું એ ઈશ્વર હતા જેમણે યોહાનને લોકોનું બાપ્તિસ્મા કરવાનું કહ્યું હતું, કે લોકોએ તેને તેમ કરવાનું કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

from heaven

ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ ""યહોવાહ"" થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે ""સ્વર્ગ"" શબ્દનો ઉપયોગ કરતાં હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)