gu_tn/luk/14/35.md

2.7 KiB

manure pile

બગીચાઓ અને ખેતરોને ફળદ્રુપ બનાવવા માટે લોકો ખાતરનો ઉપયોગ કરે છે. સ્વાદ વિનાનું મીઠું એટલું નકામું છે કે તેને ખાતર સાથે ભેળવવું પણ યોગ્ય નથી. વૈકલ્પિક અનુવાદ: ""ખાતરનો ઢગલો"" અથવા ""ખાતર

They throw it out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ તેને દૂર ફેંકી દીધું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The one who has ears to hear, let him hear

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા અને તેને અમલમાં મૂકવા માટે થોડો પ્રયત્ન માગી લેશે. અહીં ""સાંભળવાને કાન"" શબ્દસમૂહ સમજવા અને આધીન થવાની ઇચ્છા માટેનું એક ઉપનામ છે. તમે લૂક 8:8 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે સાંભળવા ઇચ્છે છે તેને સાંભળવા દો, સાંભળો"" અથવા ""જે સમજવા તૈયાર છે, તેને સમજવા અને આધીન થવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

The one who ... let him

ઈસુ પ્રત્યક્ષ રીતે તેમના શ્રોતાજનો સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા વ્યક્તિના સર્વનામનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે લૂક 8:8 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો"" અથવા ""જો તમે સમજવા તૈયાર છો, તો સમજો અને આધીન થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)