gu_tn/luk/08/08.md

1.9 KiB

produced a crop

ફસલમાં વધારો થયો અથવા ""વધુ દાણા ઉગ્યા

a hundred times greater

આનો અર્થ એ છે કે વાવેલા બીજ કરતાં સો ગણા વધારે થયા. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Whoever has ears to hear, let him hear

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા અને અમલમાં મૂકવા માટે થોડાં પ્રયત્નની જરૂર પડી શકે છે. અહીં ""સાંભળવાને કાન"" શબ્દસમૂહ એ સમજવા અને પાલન કરવાની ઇચ્છા માટેનું એક ઉપનામ છે. જોકે ઈસુ પ્રત્યક્ષ રીતે તેમના શ્રોતાઓ સાથે વાત કરી રહ્યા હોવાથી, તમે અહીં બીજા પુરુષવાચક સર્વનામનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જે સાંભળવા ઇચ્છે છે, તેને સાંભળવા દો"" અથવા ""જે સમજવા તૈયાર છે, તેને સમજવા અને આધીન થવા દો"" અથવા ""જો તમે સાંભળવા ઇચ્છતા હોવ, તો સાંભળો"" અથવા ""જો તમે સમજવા ઇચ્છતા હોવ તો, સમજો અને આધીન થાઓ""(જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] ... [[rc:///ta/man/translate/figs-123person]])