gu_tn/luk/13/intro.md

1.2 KiB

લૂક 13 સામાન્ય નોંધો

આ અધ્યાયમાં અનુવાદને લગતી સંભવિત મુશ્કેલીઓ

અજાણી ઘટનાઓ

લોકો અને ઈસુ બે ઘટનાઓ જે વિશે તેઓ જાણતા હતા તે વિશે બોલે છે પરંતુ તે ઘટનાઓ જે વિશે લૂકે જે લખ્યું તે સિવાય કોઈ કશું જાણતું નથી (લૂક 13:1-5). તમારું અનુવાદ લૂકે જે કહ્યું ફક્ત તે જ કહેવું જોઈએ.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય છે તેનું વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં વિરોધાભાસ ઉદ્દભવે છે: ""જેઓ ઓછા મહત્વના છે તેઓ પ્રથમ થશે, અને જેઓ ખૂબ મહત્વના છે તેઓ છેલ્લા થશે"" (લૂક 13:30).