gu_tn/luk/13/01.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ હજુ પણ ટોળા સમક્ષ બોલવાનું ચાલુ રાખે છે. ટોળામાંના કેટલાક લોકો તેમને પ્રશ્ન પૂછે છે અને તેઓ પ્રત્યુત્તર આપવાનું શરૂ કરે છે. આ લૂક 12:1 માં જે વાર્તા શરૂ થઈ હતી તેને ચાલુ રાખે છે.

at that time

આ શબ્દસમૂહ આ ઘટનાને અધ્યાય 12 ના અંત, જ્યારે ઈસુ ટોળામાંના લોકોને શીખવતા હતા, તેની સાથે જોડે છે.

whose blood Pilate mixed with their own sacrifices

અહીં ""રક્ત"" ગાલીલીઓના મરણનો ઉલ્લેખ કરે છે. જ્યારે તેઓ અર્પણો ચઢાવી રહ્યા હતા ત્યારે લગભગ તેઓની હત્યા થઈ હતી. તેને યુએસટીની જેમ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

whose blood Pilate mixed with their own sacrifices

પિલાતે કદાચ લોકોની હત્યા પોતે કરે તેના કરતાં તેના સૈનિકોને આદેશ આપ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને પિલાતનાં સૈનિકોએ જ્યારે તેઓ પ્રાણીઓના અર્પણ ચઢાવતા હતા ત્યારે મારી નાખ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)