gu_tn/luk/12/01.md

2.8 KiB

General Information:

ઈસુ પોતાના શિષ્યોને હજારો લોકોની સામે શીખવવાનું શરૂ કરે છે.

In the meantime

તે કદાચિત ત્યારે હોઈ શકે જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ તેમને ફસાવવા માટે કોઈ રસ્તો શોધી રહ્યા હતા. લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

when many thousands of the people were gathered together

આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે વાર્તાની આસપાસની બાબતોને જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

many thousands of the people

ખૂબ મોટુ ટોળું

they trampled on each other

તે કદાચ ભાર મૂકવા માટે અતિશયોક્તિ છે કે ઘણા લોકો એકબીજાની નજીક ભેગા થઈ ગયા હતા કે તેઓ એકબીજા પર પગ મૂકી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એકબીજા પર પગ મૂકી રહ્યા હતા"" અથવા ""તેઓ એક બીજાના પગ પર પગ મૂકી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

he began to say to his disciples first of all

ઈસુએ પહેલા તેમના શિષ્યો સાથે વાત કરવાનું શરૂ કર્યું, અને તેમને કહ્યું

Guard yourselves from the yeast of the Pharisees, which is hypocrisy

જેમ ખમીર રોટલીના કણકના સંપૂર્ણ લોંદામાં ફેલાય છે, તેમ તેઓનો ઢોંગ સમગ્ર સમુદાયમાં ફેલાઈ રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ફરોશીઓના ઢોંગ, જે ખમીર જેવો છે, તેનાથી પોતાનું રક્ષણ કરો"" અથવા ""સાવચેત રહો કે તમે ફરોશીઓ જેવા ઢોંગી ન બનો. જેમ ખમીર કણકના લોંદાને અસર કરે છે તેમ તેમનું દુષ્ટ વર્તન દરેકને પ્રભાવિત કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)