gu_tn/luk/08/49.md

680 B

While he was still speaking

જ્યારે ઈસુ તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે

the synagogue leader's house

આ યાઈરનો ઉલ્લેખ કરે છે (લૂક 8:41).

Do not trouble the teacher any longer

આ વાક્ય સૂચવે છે કે છોકરી મૃત્યુ પામી છે તેથી હવે ઈસુ મદદ કરવા માટે કંઈ કરી શકશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the teacher

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.