gu_tn/luk/08/41.md

797 B

a leader of the synagogue

સ્થાનિક સભાસ્થાનના આગેવાનોમાંનો એક અથવા ""તે શહેરના સભાસ્થાનમાં મળેલા લોકોનો એક આગેવાન

Falling at the feet of Jesus

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈસુના પગ આગળ નમ્યો"" અથવા 2) ""ઈસુના પગ આગળ જમીન પર સૂઈ ગયો."" યાઈર આકસ્મિક રીતે પડ્યો ન હતો. તેણે ઈસુને માટે નમ્રતા અને આદરની નિશાની તરીકે આ કર્યું. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)