gu_tn/luk/02/12.md

1.9 KiB

This will be the sign to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તને આ નિશાની આપશે"" અથવા ""તું આ નિશાની ઈશ્વર તરફથી જોઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the sign

સાબિતી. તે એ સાબિત કરવા નિશાની તરીકે હોઈ શકે કે દૂત જે વિશે વાત કરતાં હતા તે સત્ય હતું અથવા તે નિશાની હોઈ શકે કે જે બાળકને ઓળખવા ઘેટાંપાળકોને મદદરૂપ થઈ શકે.

wrapped in strips of cloth

તે સંસ્કૃતિમાં આ એક સામાન્ય રીત હતી કે માતા તેમના બાળકોને સુરક્ષિત રાખતી અને તેમની કાળજી રાખતી. તમે લૂક 2:7 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ચુસ્ત રીતે હૂંફાળા ધાબળામાં લપેટ્યો હતો"" અથવા ""આરામદાયક રીતે ધાબળામાં લપેટ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

lying in a manger

તે એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તમે લૂક 2:7 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.