gu_tn/luk/02/07.md

2.1 KiB

wrapped him in long strips of cloth

કેટલીક સંસ્કૃતિઓમાં માતા તેમના બાળકોને ચુસ્ત રીતે વસ્ત્રોમાં લપેટીને કે ધાબળો ઓઢાડીને હુંફ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની આસપાસ વસ્ત્રો લપેટીને"" અથવા ""તેને ધાબળામાં ચુસ્ત રીતે લપેટીને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

laid him in a manger

આ એક પ્રકારની પેટી કે ખોખું હતું જ્યાં લોકો પ્રાણીઓને ખાવા માટે ઘાસ કે બીજો ખોરાક મૂકતાં હતા. તે મોટેભાગે સ્વચ્છ હોવી જોઈએ અને બાળક માટે ઓશિકા તરીકે કંઈક નરમ અને સૂકું ઘાસ જેવુ તેમાં હોવું જોઈએ. પ્રાણીઓને હંમેશા ઘરની પાસે રાખવામા આવતાં હતા કે જેથી કરીને તેમને સુરક્ષિત રાખી શકાય અને તેઓને સરળ રીતે ખવડાવી શકાય. મરિયમ અને યૂસફ ઓરડામાં રહ્યા જે પ્રાણીઓ માટે વપરાતો હતો.

there was no room for them in the inn

મહેમાનના ઓરડામાં રહેવા તેઓ માટે કોઈ જગ્યા ન હતી. તે એટલા માટે હોઈ શકે કેમ કે ઘણા લોકો પોતાના નામ નોંધાવવા બેથલેહેમ આવ્યા હતા. લૂક તેને પૃષ્ઠભૂમિની માહિતી તરીકે ઉમેરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)