gu_tn/jhn/17/01.md

1.7 KiB

Connecting Statement:

અગાઉના આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છે, પણ હવે તે ઈશ્વરની હ્જૂરમાં પ્રાર્થના કરવા જાય છે.

he lifted up his eyes to the heavens

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર તરફ જોવું. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આકાશ તરફ નજર ઊંચી કરીને જોવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

heavens

આ આકાશનો ઉલ્લેખ કરે છે.

Father ... glorify your Son so that the Son will glorify you

ઈસુ ઈશ્વર પિતાને કહે છે કે મને મહિમાવાન કરો જેથી હું તમને મહિમાવાન કરી શકું.

Father ... Son

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the hour has come

અહીં ""સમય"" શબ્દ એ ઉપનામ છે જે ઈસુના દુ:ખસહન અને મૃત્યુનો સમય સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે દુ:ખ સહન કરવાનો અને મરણ પામવાનો સમય પાસે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)