gu_tn/jhn/17/01.md

24 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
અગાઉના આધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરે છે, પણ હવે તે ઈશ્વરની હ્જૂરમાં પ્રાર્થના કરવા જાય છે.
# he lifted up his eyes to the heavens
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર તરફ જોવું. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આકાશ તરફ નજર ઊંચી કરીને જોવું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# heavens
આ આકાશનો ઉલ્લેખ કરે છે.
# Father ... glorify your Son so that the Son will glorify you
ઈસુ ઈશ્વર પિતાને કહે છે કે મને મહિમાવાન કરો જેથી હું તમને મહિમાવાન કરી શકું.
# Father ... Son
આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
# the hour has come
અહીં ""સમય"" શબ્દ એ ઉપનામ છે જે ઈસુના દુ:ખસહન અને મૃત્યુનો સમય સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે દુ:ખ સહન કરવાનો અને મરણ પામવાનો સમય પાસે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])