gu_tn/jhn/06/45.md

979 B

It is written in the prophets

આ એક નિષ્ક્રીય નિવેદન છે જે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ લખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Everyone who has heard and learned from the Father comes to me

યહૂદીઓ વિચારતા હતા કે ઈસુ ""યૂસફનો પુત્ર"" છે (યોહાન 6:42), પરંતુ તે ઈશ્વરનો પુત્ર છે કારણ કે તેનો પિતા યૂસફ નથી પણ ઈશ્વર છે. જેઓ ખરેખર ઈશ્વર પિતા પાસેથી શીખ્યા છે તેઓ ઈસુ કે જે ઈશ્વર પુત્ર છે તેની પર વિશ્વાસ કરે છે.