gu_tn/jhn/06/42.md

1.2 KiB

Is not this Jesus ... whose father and mother we know?

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે અને ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માને છે કે ઈસુ કોઈ ખાસ વ્યક્તિ નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ ફક્ત ઈસુ છે, યૂસફનો પુત્ર, જેના પિતા અને માતાને આપણે ઓળખીએ છીએ! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

How then does he now say, 'I have come down from heaven'?

આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે જે ભારપૂર્વક દર્શાવે છે કે યહૂદી આગેવાનો માનતા નથી કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે કહે છે કે તે સ્વર્ગમાંથી આવ્યો છે ત્યારે તે જૂઠું બોલે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)