gu_tn/jhn/06/10.md

784 B

sit down

નીચે બેસો

Now there was a lot of grass in the place

આ ઘટના ક્યાં બને છે તે સ્થાન વિષેની પૃષ્ઠભૂમિ આપવા માટે યોહાન વાર્તાની ઘટનાઓ વિષે સંક્ષિપ્તમાં કહેવાનું બંધ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

So the men sat down, about five thousand in number

ટોળામાં શક્ય રીતે સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે (યોહાન 6:4-5), અહીં યોહાન ફક્ત પુરુષોની જ ગણતરી કરે છે.