gu_tn/jhn/06/04.md

547 B

General Information:

કલમ 5થી ઘટનામાં લીધેલ પગલાની શરૂઆત થાય છે.

Now the Passover, the Jewish festival, was near

યોહાન ટૂંકમાં વાર્તામાંની ઘટનાઓ વિષે કહેવાનું બંધ કરે છે જેથી ઘટનાઓ ક્યારે થઇ તે વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપી શકે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)