gu_tn/jas/02/21.md

1.6 KiB

General Information:

જોકે આ યહૂદી વિશ્વાસીઓ છે, માટે તેઓ ઇબ્રાહિમની વાત જાણે છે, જેના વિશે ઈશ્વરે તેઓને લાંબા સમય અગાઉ તેમના વચનમાં કહ્યું હતું.

Was not Abraham our father justified ... on the altar?

વિશ્વાસ અને કાર્યો સાથે જાય છે તેમ માનવાનો નકાર કરનાર મૂર્ખ માણસયાકૂબ 2:18ની દલીલોનું ખંડન કરવા આ અલંકારિક પ્રશ્ન વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇબ્રાહિમ આપણાં પિતા ચોક્કસપણે ન્યાયી ઠર્યા ... વેદી પર."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

justified by works

યાકૂબ કાર્યો વિશે એવી રીતે કહી રહ્યો છે જાણે કે તેઓ પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાના કરી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સારા કાર્યો દ્વારા ન્યાયી ઠર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

father

અહીં ""પિતા"" એ ""પૂર્વજ""ના અર્થમાં વપરાયો છે.