gu_tn/jas/02/21.md

16 lines
1.6 KiB
Markdown

# General Information:
જોકે આ યહૂદી વિશ્વાસીઓ છે, માટે તેઓ ઇબ્રાહિમની વાત જાણે છે, જેના વિશે ઈશ્વરે તેઓને લાંબા સમય અગાઉ તેમના વચનમાં કહ્યું હતું.
# Was not Abraham our father justified ... on the altar?
વિશ્વાસ અને કાર્યો સાથે જાય છે તેમ માનવાનો નકાર કરનાર મૂર્ખ માણસ[યાકૂબ 2:18](../02/18.md)ની દલીલોનું ખંડન કરવા આ અલંકારિક પ્રશ્ન વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇબ્રાહિમ આપણાં પિતા ચોક્કસપણે ન્યાયી ઠર્યા ... વેદી પર."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# justified by works
યાકૂબ કાર્યો વિશે એવી રીતે કહી રહ્યો છે જાણે કે તેઓ પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાના કરી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સારા કાર્યો દ્વારા ન્યાયી ઠર્યો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# father
અહીં ""પિતા"" એ ""પૂર્વજ""ના અર્થમાં વપરાયો છે.