gu_tn/jas/01/13.md

1.1 KiB

when he is tempted

જ્યારે તે કંઈક દુષ્ટ કરવાની ઇચ્છા કરે છે

I am tempted by God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મારી પાસે કંઈક દુષ્ટ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

God is not tempted by evil

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ કોઈને દુષ્ટતા કરાવવાની ઇચ્છા ઈશ્વર રાખી શકે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

nor does he himself tempt anyone

અને ઈશ્વર પોતે કોઈને દુષ્ટતા કરવા માટે મનાવવાનો પ્રયાસ કરતાં નથી