gu_tn/heb/12/27.md

2.6 KiB

General Information:

અહીં આગલી કલમ પરથી હાગ્ગાય પ્રબોધકના અવતરણનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

mean the removal of those things that can be shaken, that is, of the things

અમૂર્ત નામ ""નાબૂદી"" ને ક્રિયાપદ ""દૂર કરવું"" તરીકે અનુવાદિત કરી શકાય છે.આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અર્થ એ છે કે કંપાયમાન વસ્તુઓને, જે ઈશ્વર સમક્ષ સ્થિર હશે નહીં તેને ઈશ્વર દૂર કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

shaken

જમીનને હલાવવા ધરતીકંપ શું કરે છે તે માટેના શબ્દનો ઉપયોગ કરો. તે ફરીથી હિબ્રૂઓ 12:18-21નો ઉલ્લેખ કરે છે કે મૂસાએ જ્યારે ઈશ્વર પાસેથી નિયમ મેળવ્યો ત્યારે ત્યાં લોકોએ જ્યારે પર્વતને જોયો ત્યારે શું થયું. તમે કેવી રીતે ""હલાવવું"" અને ""કંપાવું""નો અનુવાદ હિબ્રૂઓ 12:26માં કર્યો છે તે જુઓ.

that have been created

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જે ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the things that cannot be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વસ્તુઓ કે જે કાંપતી નથી"" અથવા ""વસ્તુઓ કે જેઓ કાંપી શકતી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that cannot be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કાંપતી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)