gu_tn/heb/12/13.md

2.6 KiB

Make straight paths for your feet

શક્ય રીતે આ દોડ વિશે હિબ્રૂઓ 12:1નું રૂપક ચાલુ રાખે છે. આ રીતે લેખક ખ્રિસ્તીઓ તરીકે જીવવા અને બીજાઓને મદદ કરવા વિશે વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

straight paths

ઈશ્વરને માન મળે અને તેઓ પ્રસન્ન થાય એ રીતે જીવવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે અનુસરવા માટેનો એક સીધો રસ્તો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

what is lame will not be sprained

શરતમાં દોડવાના આ રૂપકમાં, ""લંગડું"" એ શરતમાંના બીજા વ્યક્તિને રજૂ કરે છે, જે ઇજાગ્રસ્ત છે અને છોડી દેવા માંગે છે. તે ખ્રિસ્તીઓને પોતાને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ નબળો છે અને છોડી દેવા માંગે છે તે પોતાના પગની ઘૂંટીને મરડશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will not be sprained

કોઈક કે જેણે ઈશ્વરને આધીન થવાનું મૂકી દીધું છે તે વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેણે માર્ગમાં પોતાના પગ કે ઘૂંટીને ઈજા કરી છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની ઘૂંટીને મરડશે નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

rather be healed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને બદલે પ્રબળ બને"" અથવા ""તેને બદલે ઈશ્વર તેને સાજો કરે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])