gu_tn/heb/12/01.md

4.3 KiB

General Information:

અમે"" અને ""આપણે"" શબ્દો લેખક અને તેના વાચકોનો ઉલ્લેખ કરે છે. ""તમે"" શબ્દ બહુવચન છે અને અહીં વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-inclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

Connecting Statement:

જૂના કરારના આ મોટાભાગના વિશ્વાસીઓને કારણે, તેઓના નમૂનાને આધારે વિશ્વાસીઓએ ઈસુ સાથે જે રીતે વિશ્વાસુ જીવન જીવવું જોઈએ તેની વાત લેખક કરે છે.

we are surrounded by such a large cloud of witnesses

લેખક જૂના કરારના વિશ્વાસીઓ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વાદળાં હોય જે વર્તમાનના વિશ્વાસીઓને ઘેરી વળ્યા હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાક્ષીઓનું મોટું વાદળું આપણી આસપાસ છે"" અથવા ""વિશ્વાસુ લોકોના ઘણાં બધા ઉદાહરણો છે જે વિશે આપણે શાસ્ત્રમાંથી શીખીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

witnesses

અહીં ""સાક્ષીઓ"" અધ્યાય 11 માંના જૂના કરારના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ અગાઉ વિશ્વાસની દોડ જીવી ગયા, જે દોડ હવે વિશ્વાસીઓ દોડી રહ્યા છે.

let us lay aside every weight and easily entangling sin

અહીં ""બોજ"" અને ""વળગી રહેનાર પાપ"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ તેઓને લઈ શકતો હોય અને તેઓને નીચે મૂકી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

every weight

વલણો અથવા ટેવો જે વિશ્વાસીઓને ઈશ્વર પર ભરોસો કરતાં અથવા આધીન થતાં અટકાવે છે તે વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બોજાઓ હોય જે દોડતી વખતે વ્યક્તિ માટે ઊંચકવું મુશ્કેલ બનાવતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

easily entangling sin

પાપ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક જાળ અથવા બીજું કંઈ જે લોકોને ફરાવી શકતું હોય અને તેમને પાડી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ જે ઈશ્વરને આધીન થવું મુશ્કેલ બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Let us patiently run the race that is placed before us

ઈસુને અનુસરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે શરતમાં દોડવા સમાન હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે એક દોડવીર જ્યાં સુધી તે શરત પૂર્ણ ન થાય ત્યાં સુધી દોડ ચાલુ રાખે છે,તે જ રીતે ઈશ્વરે આપણને જે આજ્ઞા આપી છે તેને આધીન થવાનું ચાલું રાખીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)